યોગ્ય અવાહક પદાર્થોને ઘસવાથી મળતા વિધુતભારોના પ્રકાર જણાવો. તેમના નામ કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા ?
કોઈપણ દ્રવ્ય મૂળભૂત બે કણોના બનેલાં છે એક ઈલેક્ટ્રોન અને બીજો પ્રોટોન.
ઈલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ અને પ્રોટોન પરના વિદ્યુતભારને ધન ગણવામાં આવે છે. વિદ્યુતભાર આદિશ રાશિ છે.
જ્યારે બે યોગ્ય અવાહક પદ્થોને ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી તે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય
છે તેથી જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋબ્ધ વિદ્યુતભારિત અને જેના પરથી ઇલેક્ટ્રોન ઓછો થાય તે પદાર્થ ધન વિદ્યુતભારિત બને છે.
આ વિદ્યુતભારોને ધન અને ઋણ્ર એવા નામ અમેરિકન વિજાની બેન્જામીન ફેન્લીન દ્વારા આપવામાં આવ્યાં છે.
જ્યારે કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવતો હોય તો તેને વિદ્યુતભારિત અને જો કોર પદાર્થ વિદ્યુતભાર ધરાવતો ન હોય તો તેને તટસ્થ પદાર્થ કહે છે.
જ્યારે બે વિજાતીય વિદ્યુતભાર ધરાવતા બે પદર્થોને એક્બીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યાર તેમણે પ્રાપ્ત કરેલ વિજાતીય વિદ્યુતભારો એકબીજાન અસરને નાબૂદ કરે છે અને તટસ્થ પદાર્થો બને છે.
નીચેના કોઠામાં બે યોગ્ય અવાહક પદાર્થની જોડને ધસતા તેઓ કેવા પ્રકારના વિદ્યુતભાર મ્રાપ્ત કરશે તે આપેલું છે.
ક્રમ જોડ | ધન વિદ્યુતભારિત પદાર્થ | ઋણ વિદ્યુતભારિત પદાર્થ | |
$(1)$ | કાચનો સળિયો અને રેશમી કાપડ અથવા એંબર | કાંચ નો સળિયો | રેશમી કાપડ અથવા એંબર |
$(2)$ | કાચનો સળિયો અને ઊન | ઊન | કાચનો સળિયો |
$(3)$ | ઊન અને પોલીથિન | ઊન | પોલીથિન |
$(4)$ | સૂકા વાળ અને પ્લાસ્ટિકનો કાંસકો | સૂકા વાળ |
પ્લાસ્ટિકનો કાંસકો |
$(5)$ | ફ્લાલિન અને એબોનાઇટ | ફ્લાલિન |
એબોનાઇટ |
$(6)$ | ફર અને પ્લાસ્ટિકનો સળિયો | ફર | પ્લાસ્ટિકનો સળિયો |
$(7)$ | અબનૂસનો સળિયો અને બિલાડી | બિલાડીનું ચામડું | અબનૂસનો સળિયો |
$(8)$ | રબર અને નાયલૉન | નાયલૉન | રબર |
$(9)$ | ઊનના કપડાં અને એંબર | ઊનના કપડાં | એંબર |
$(10)$ | ઊનની કાર્પેટ અને રબરના બુટ | ઊનની કાર્પેટ | રબરના બુટ |
વિધુતભારને બિંદુવતું ક્યારે ગણવામાં આવે છે ?
સાદું વિધુતદર્શક બનાવવાની પ્રવૃત્તિ લખો.
મૂળભૂત વિધુતભારનો પ્રાથમિક $\mathrm{SI}$ એકમ અને મૂલ્ય જણાવો તેનાં નાના એકમો લખો.
પદાર્થ ઋણ વિજભારિત ક્યારે થશે?
સ્થિત વિધુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો.