$C$ કેપેસિટરને ચાર્જ કરીને $m$ દળ અને $s$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બ્લોક સાથે જોડતાં તાપમાન $\Delta T$ વધે છે.તો કેપેસિટરનો વોલ્ટેજ કેટલો થાય?

  • [AIEEE 2005]
  • A

    $\frac{{ms\Delta T}}{C}$

  • B

    $\sqrt {\frac{{2ms\Delta T}}{C}} $

  • C

    $\sqrt {\frac{{2mC\Delta T}}{s}} $

  • D

    $\frac{{mC\Delta T}}{s}$

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર $'\overrightarrow{\mathrm{E}}'$ પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $'A'$ હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા $......$ છે.$\left(\varepsilon_{0}=\right.$ શૂન્યાવકાશની પરમીટીવીટી$)$

  • [NEET 2021]

$4\ \mu F$ ના કેપેસીટરને $80\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે જ્યારે $6\ \mu F$ કેપેસીટરને $30\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે જ્યારે તેમને જોડવામાં આવે તો $4\ \mu F$ કેપેસીટર દ્વારા ગુમાવાતી ઉર્જા .....$mJ$

આકૃતીમાં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા $4.5 \times 10^{-6}\ J$ છે. જો બેટરીને બીજા $900\,pF$ ના કેપેસીટર વડે બદલવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા શોધો ?

$900\,\mu F$ સંઘારકતા ધરાવતું સંઘારક $100\,v$ની બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારકને બેટરીથી દૂર કરવામાં આવે છે અને બીજા સમાન પણ વિદ્યુયભારરહિત સંઘારક સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેની એક પ્લેટ વિદ્યુતભારિત સંઘારકની ઘન પ્લેટ સાથે જોડાય અને બીજી પ્લેટ ઋણ પ્લેટ ઋણ પ્લેટ સાથે જોડાય. આ પ્રક્રિયામાં ગુમાવતી ઊર્જા $x \times 10^{-2}\,J$ છે.$x$નું મૂલ્ય $..........$ હશે.

  • [JEE MAIN 2023]

$12 \;pF$ નું એક કેપેસીટર $50 \;V$ ની જોડેલું છે. કેપેસીટરમાં કેટલી સ્થિતવિધુતઉર્જા સંગ્રહ પામી હશે ?