- Home
- Standard 12
- Physics
$2 \times 10^{-5}\ Kg$ દળ અને $4 \times 10^{-3}\ C$ વિદ્યુતભાર ધરાવતો કણ $5\, V/m$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રમાં સ્થીર સ્થીતીમાંથી ગતીમાં આવે છે, તો $10\, sec$ પછી તેની ગતી ઊર્જા .....
$2 \times 10^3\ J$
$10^3\ J$
$2 \times 10^{-3}\ J$
$10^2\ J$
Solution
અહી કણનું દળ $m = 2 \times 10^{-5}\ kg$; કણ પરનો વિદ્યુતભાર $q = 4 \times 10^{-3}\ C$
વિદ્યુતક્ષેત્ર $E = 5\ Vm^{-1}$ અચળ વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુતભારીત કણ પર લાગતું બળ $F = qE$
કણનો પ્રવેગ $a\,\, = \,\,\frac{{qE}}{m}\,\, = \,\,\frac{{4 \times {{10}^{ – 3}} \times 5}}{{2 \times {{10}^{ – 5}}}}\,\, = \,\,{10^3}\,m{s^{ – 2}}$
ધારોકે $10\, s$ પછી કણનો વેગ $V$ હોય તો;
$\upsilon \,\, = \,\,u + at\,\,\therefore \upsilon \,\, = \,\,at\,\, = ({10^3}\,m{s^{ – 2}})\,(10\ s)\,\,$
$= \,\,{10^4\,}m{s^{ – 1}}\,\,\,\,\,\,\,\,\,\,\,\,[u\,\, = \,\,0]$
$\therefore \,\,{\text{10 s}}$ પછી ગતિઉર્જા;
$ K\,\, = \,\,\frac{1}{2}\,m{\upsilon ^2}\,\, = \,\,\frac{1}{2} \times 2 \times {10^{ – 5}} \times {10^4} \times {10^4}\,\, = \,\,{10^3}\ J$