વિદ્યુતભાર $q$ ને વિદ્યુતભાર $Q$ની આસપાસ $r$ ત્રિજયામાં વર્તુળમય ગતિ કરાવતા કેટલું કાર્ય થાય?
$q \times 2\pi r$
$\frac{{q \times 2\pi Q}}{r}$
શૂન્ય
$\frac{Q}{{2{\varepsilon _0}r}}$
$E = {e_1}\hat i + {e_2}\hat j + {e_3}\hat k$ વિદ્યુતક્ષેત્રમાં $Q$ વિદ્યુતભાર $\hat r = a\hat i + b\hat j$ સ્થાનાંતર કરાવવા કેટલું કાર્ય કરવું પડે?
જ્યારે પ્રોટોનને $1\,V$ ના વિદ્યુતસ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે તો.તેની ગતિઉર્જા કેટલા $eV$ થાય?
એક $8\; mC$ વિધુતભાર ઉગમબિંદુએ રહેલો છે. એક નાના $-2 \times 10^{-9} \;C$ વિધુતભારને $P (0,0,3\; cm )$ બિંદુથી $R (0,6\; cm , g \;cm )$ બિંદુએ થઈ $Q (0,4\; cm , 0),$ બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો..
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાં $E$ વિદ્યુતક્ષેત્રમાં મુકીને તેને મુક્ત કરવામાં આવે છે. $y$ અંતર કાપ્યા પછી કણની ગતિઊર્જા કેટલી થાય?
એકબીજા તરફ આવી રહેલા બે ઈલેક્ટ્રોન ગતિ $10^6\,m/s$ છે. એકબીજાની નજીકનું તેમનું લઘુતમ અંતર કેટલુ હોઈ શકે?