- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
આકૃતિમાં બતાવેલ તંત્ર માટે $Q$ શોધો કે જ્યાં $q$ પર પરિણામી બળ શૂન્ય હોય.

A
$\,\sqrt 2 \,\,Q$
B
$2\,\,\sqrt 2 \,\,Q$
C
$ - 2\,\,\sqrt 2 \,\,Q$
D
$2\,Q$
Solution
$q$ પરના શૂન્ય બળ માટે વિદ્યુતભારો $q$ અને $Q$ નો સ્વભાવ પરસ્પર વિરુદ્ધ હોવો જાઈએ.
$Q$ ને લીધે $q$ પરનું ચોખ્ખું આકર્ષી બળ = $q$ ને લીધે અપાકર્ષી બળ
$\sqrt 2 \,\,{F_A}\, = \,\,{F_R}\,\, \Rightarrow \,\,\sqrt 2 \,\,\frac{{KQq}}{{{a^2}}}\,\, = \,\frac{{k{q^2}}}{{{{(\sqrt 2 a)}^2}}}\,\,\, \Rightarrow \,\,\,q\, = \,\,2\,\sqrt 2 \,Q\,$ જેથી $q\,\, = \,\, – 2\,\,\sqrt 2 \,\,Q$
Standard 12
Physics
Similar Questions
normal