ત્રણ ઘનવિજભાર $q$ ને સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર મૂકેલા છે.તો તેની ક્ષેત્રરેખા કેવી દેખાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $P$ બિંદુ આગળ એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. જેને લીધે ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં એક પોલો વાહક ગોળો મૂકેલો છે. $V_A$, $V_B$, $V_C$ અને $A, B$ અને $C$ આગળના સ્થિતિમાન છે તો......
ડાઈપોલ માટે $q = 2 × 10^{-6}\ C ; d = 0.01\ m$ જો $E = 5 ×10^{5}\ N/C $ હોય તો ડાઈપોલ પર લાગતું મહત્તમ ટોર્ક શોધો.
$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે.બંને કણની વચ્ચે $+Q$ વિદ્યુતભાર ધરાવતા કણ મૂકવાથી તેના પર લાગતું બળ
$2\;m$ ત્રિજયાના પોલા વાહક ગોળાને ધન $10\,\mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર ($\mu Cm^{-2}$ માં) કેટલું થશે?
વિધુતડાઇપોલની અક્ષ પર $x$ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે વિધુતક્ષેત્ર ક્ષેત્ર સમાન હોય,તો $x : y$ કેટલું થાય?