$100$ માઈક્રો ફેરાડે કેપેસિટી ધરાવતા સંગ્રાહક પર $8 \times  10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકતાં થતું કાર્ય.....

  • A

    $16 \times  10^{-32} J$

  • B

    $3.1 \times  10^{-26} J$

  • C

    $4 \times  10^{-10} J$

  • D

    $32 \times  10^{-32}J$

Similar Questions

જો $\sigma$ =$ -2 \times  10^{-6}\ C/m^2$ તો ગણો. જ્યાં ઈલેકટ્રોન પ્લેટને શૂન્ય વેગ સાથે અથડાય છે.

$+q, -2q$ અને $+q$ ત્રણ બિંદુવત વિદ્યુતભારો $(x = 0, y = a, z = 0), (x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = 0, z = 0)$ બિંદુઓ આગળ અનુક્રમે ગોઠવેલા છે. આ બધા વિદ્યુતબારોની મૂલ્ય અને વિદ્યુત ડાઈપોલ ચાકમાત્રાની દિશા ........ છે.

મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.

$1\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા અનંત સંખ્યાઓના સમાન કેપેસિટરોને આકૃતિ મુજબ જોડેલા છે. તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ શોધો.

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. પ્લેટના ક્ષેત્રફળને સમાન અને $d/2$ જાડાઈની ધાતુની પ્લેટને પ્લેટોની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે કે જેથી તે પ્લેટોને અડકે નહી, તો પરિણામી કેપેસિટરનું કેપેરિટન્સ......