English
Hindi
2. Electric Potential and Capacitance
medium

ઋણ વિદ્યુતભાર કરેલી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર ઘનતા $2 \times  10^{-6}\ C/m^2$ છે તો હવે $200\ eV$ ઊર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્લેટ તરફ ગતી કરે છે પરંતુ પ્લેટને અથડાતો નથી તો તેનું પ્લેટથી પ્રારંભીક અંતર........$mm$ શોધો.

A

$1.77$

B

$3.51$

C

$2.52$

D

$4.76$

Solution

ધારોકે આકૃતીમાં દર્શાવ્યા મુજબ ઇલેકટ્રોન $r$ અંતરેથી પ્લેટ તરફ છોડવામાં આવે છે 
જા $KE \leq  e(E×r)$  હોય તો અને તો જ ઇલેક્ટ્રોન પ્લેટને અથડાય નહિ 

જ્યાં $E=$ વિદ્યુતભારિત પ્લેટને લીધે વિદ્યુતક્ષેત્ર $ = \frac{\sigma }{{2{\varepsilon _0}}}\,\, \Rightarrow \,\,r \geqslant \frac{{KE}}{{eE}}$ માટેની લઘુતમ મૂલ્ય

$r = \frac{{KE}}{{eE}} = \frac{{200\,eV}}{{e \times \frac{\sigma }{{2{\varepsilon _0}}}}}\,\, = \frac{{400 \times 8.86 \times {{10}^{ – 12}}}}{{2 \times {{10}^{ – 6}}}} = 1.77\ mm$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.