ચાર બિંદુવત વિદ્યુતભારો $-q, +q, +q$ અને $-q$ $y$ અક્ષ પર $y = -2d$, $y = -d, y = +d$ અને $y = +2d$ પર છે.$x$ અક્ષ પર $x = D\,\,(D > > d)$ પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?

  • [JEE MAIN 2019]
  • A

    $E \propto \frac{1}{D}$

  • B

    $E \propto \frac{1}{D^3}$

  • C

    $E \propto \frac{1}{D^2}$

  • D

    $E \propto \frac{1}{D^4}$

Similar Questions

વિદ્યુતભાર $Q$ અને $-3Q$ અમુક અંતરે મૂકેલા છે,$Q$ પર વિદ્યુતક્ષેત્ર $E$ હોય,તો $-3Q$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?

કાટકોણ ત્રિકોણ $OAB$ ના શિરોબિંદુ $A$ અને $B$ પર $Q _{1}$ અને $Q _{2}$ વિધુતભાર મૂકેલા છે. તો $O$ બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો $Q _{1} / Q _{2}$ એ કોના સપ્રમાણમાં હોય

  • [JEE MAIN 2020]

કારણ આપો : સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકાં અને નાના ટુકડાઓ આકર્ષાય છે.

$E = 3 \times  10^6\ V/m$ ના ક્ષેત્રએ હવાના માધ્યમનું ભંજન બને છે. મહત્તમ વિદ્યુતભાર ......$mc$ કે જે $6\ m$ વ્યાસના ગોળાને આપી શકાય. (કુલંબમાં)

વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.