વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રના $30^°$ ના ખૂણે ગોઠવેલી છે. વિદ્યુત ડાઈપોલ ....... અનુભવશે.
વિદ્યુત ક્ષેત્રની દિશામાં અનુનાયદીય બળ
વિદ્યુત ક્ષેત્રની દિશામાંના માત્ર સ્પર્શકની દિશામાં અનુનાદીય બળ
અનુનાદીય બળ તરીકે ટોર્ક
માત્ર ટોર્ક
વિજભારિત ગોળીય દડાની અંદર વિદ્યુતસ્થિતિમાન $\phi = ar^2 + b$ છે જ્યાં $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર અને $a,\,b$ અચળાંક છે. તો દડાની અંદર કદ વિજભારઘનતા કેટલી હશે?
$x$ અક્ષ પરના કેટલાક વિદ્યુતભારને લીધે $x$ અક્ષ બિંદુ આગળ (માપવામાં આવે) સ્થિતિમાન $V(x) = 20/(x^2 - 4) $ વોલ્ટ વડે આપવામાં આવે છે. $x = 4\ \mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર ........ દ્વારા આપી શકાય.
એક $M$ દળનો બિંદુવત કણ કે જે $L$ લંબાઈના દળ રહિત અવાહક સળિયાના એક છેડે જોડાયેલો છે. બીજા તેટલા જ દળનો બિંદુવત કણ સળિયાના બીજા છેડે જોડાયેલો છે. બે કણો $+q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવે છે. આ ગોઠવણ સમાન વિદ્યુતક્ષેત્રના $E$ ના પ્રદેશમાં થયેલ છે. જ્યારે સળિયો ક્ષેત્રની દિશા સાથે સૂક્ષ્મ ખૂણો $(< 5^o)$ બનાવે છે ત્યારે સળિયાને ક્ષેત્રને સમાંતર થવા માટે જરૂરી ન્યૂનત્તમ સમય કેટલો હશે ?
વિદ્યુતડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તે શું અનુભવશે?
ઓક્સિજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હશે?