$E = 3 \times  10^6\ V/m$ ના ક્ષેત્રએ હવાના માધ્યમનું ભંજન બને છે. મહત્તમ વિદ્યુતભાર ......$mc$ કે જે $6\ m$ વ્યાસના ગોળાને આપી શકાય. (કુલંબમાં)

  • A

    $3$

  • B

    $0.3$

  • C

    $9$

  • D

    $0.9$

Similar Questions

ઊર્ધ્વદિશામાં કેટલા ......$V/m$ તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં ${10^{ - 6}}\ kg$ દ્રવ્યમાન ધરાવતો અને ${10^{ - 6}}\ C$ વિદ્યુતભાર ધરાવતો સિકકો મૂકવાથી તે સમતોલનમાં રહે? $(g = 10\ m/sec^2)$

સમબાજુ ત્રિકોણ $ABC$ ના દરેક શિરોબિંદુ પર $ + \,q$ વિજભાર મૂકેલા છે તો $O$ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?

ડ્યુટ્રોન અને $\alpha$ - કણ હવામાં એકબીજાથી $1\,\mathop A\limits^o $ અંતરે આવેલા છે. ડ્યુટ્રોનને લીધે $\alpha$ - કણ પર લાગતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ હશે.

ધારો કે સમાન વિદ્યુતભારિત દિવાલ $2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}$ મૂલ્યનું એક લંબ સમાન વિદ્યુતક્ષેત્ર આપે છે. એક $2 \mathrm{~g}$ દળના વિદ્યુતભારિત કણને $20 \mathrm{~cm}$ લંબાઈના સિલ્કના દોરા વડે લટકાવવામાં આવે છે અને તે દિવાલ થી $10 \mathrm{~cm}$ દૂર રહે છે. કણ પરનો વિદ્યુતભાર $\frac{1}{\sqrt{x}}$ $\mu \mathrm{C}$ હોયતો $x$=__________થશે. $[g=10 m/s$

  • [JEE MAIN 2024]

$5\,\mu C$ બિંદુવત વિજભારથી $80\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્રની પ્રબળતા કેટલી હશે?