એક પોલો ધાતુનો ગોળો $3.2 \times 10^{-19}\ C$ વિદ્યુતભાર થઈ વિદ્યુતભારીત કરેલો છે. જો ગોળાની ત્રિજ્યા $10\,cm$ હોય તો તેના કેન્દ્રથી $4\, cm$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ........ હશે.
$28.8 \times {10^{ - 9}}\,volts$
$288\,volts$
$2.88\, volts$
$Zero$
સુવાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે સ્થિતિમાન ....... હશે.
ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = 30{x^2}\hat i$ છે.તો સ્થિતિમાનનો તફાવત $V_A-V_O$ _____ થશે.જયાં $V_O$ એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને $V_A$ એ $x= 2$ $m$ આગળનો સ્થિતિમાન........$V$ છે.
$27$ એક સમાન બુંદોને દરેકને $22 \,V$ થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......$V$ થશે.
ધાતુનો કવર ચડાવેલ દડો દોરી વડે બાંધીને બે પ્લેટની વચ્ચે લટકાવવામાં આવે છે.એક પ્લેટ ગ્રાઉન્ડ કરેલી છે,અને બીજી પ્લેટ ઘન વોલ્ટેજે રાખેલી છે.તો ...
ગોળાકાર કવચની અંદરના બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર લખો.