- Home
- Standard 12
- Physics
3.Current Electricity
easy
વ્હીસ્ટન બ્રીજમાં $P$, $Q$ અને $R$ ત્રણ અવરોધો તેના ત્રણ છેડે સાથે જોડેલા છે અને ચોથા છેડા એ અવરોધ $S_1$ અને $S_2$ ના સમાંતર જોડાણથી બનેલો છે. બ્રીજના સંતુલન માટેની શરતો ........છે.
A
$\frac{P}{Q}\,\, = \,\,\frac{{2R}}{{{S_1}\,\, + \;\,{S_2}}}$
B
$\frac{P}{Q}\,\, = \,\,\frac{{R\left( {{S_1}\,\, + \;\,{S_2}} \right)}}{{{S_1}{S_2}}}$
C
$\frac{P}{Q}\,\, = \,\,\frac{{R\left( {{S_1}\, + \;\,{S_2}} \right)}}{{2\,{S_1}\,{S_2}}}$
D
$\frac{P}{Q}\,\, = \,\,\frac{R}{{{S_1}\,\, + \;\,{S_2}}}$
Solution

$\frac{P}{Q}\,\,\, = \,\,\,\frac{R}{{\left( {\frac{{{S_1}{S_2}}}{{{S_1} + {S_2}}}} \right)}}\,\,\, \Rightarrow \,\,\frac{P}{Q}\,\, = \,\,\,\frac{{R\,\,({S_1} + {S_2})}}{{{S_1}{S_2}}}$
Standard 12
Physics