3.Current Electricity
easy

આકૃતિમાં મીટરબ્રિજની રચના દરાવેલ છે. એક આદર્શ $10\; \Omega$ ના અવરોધ વડે $'x'$ અવરોધ શોધવાનો છે. જ્યારે ટેપિંગ $-key$ $52\,cm\,mark$ પર હોય ત્યારે ગેલ્વેનોમીટર $Null\,point$ દર્શાવે છે. છેડાના તફાવત $A$ અને $B$ માટે અનુક્રમે $1$ અને $2\,cm$ છે. તો $x=..........\Omega$

A

$10.2$

B

$10.6$

C

$10.8$

D

$11.1$

Solution

$b$

At Null point $\frac{X}{\ell_1}=\frac{10}{\ell_2} \Rightarrow$

$\frac{X}{53}=\frac{10}{50} \quad \therefore X=\frac{53}{5}=10.6 \Omega$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.