English
Hindi
3.Current Electricity
hard

વ્હીસ્ટનબ્રીજના કિસ્સામાં સંતુલન સ્થિતિ…..

A

$QP = SR$

B

$Q/P = R/S$

C

$P/Q = S/R$

D

$P/Q = R/S$

Solution

જો ગેલ્વેનોમીટરનું વિચલન શૂન્ય હોય તો

$AB$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત = $AD$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત

$I_1P = I_2R    ………….(i)$

$BC$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત = $DC$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત

$I_1Q = I_2S    ………….(ii)$

$(i)$ અને $(ii)$ સમીકરણ ભાગો $\,\frac{{{I_1}P}}{{{I_1}Q}}\,\, = \,\,\frac{{{I_2}R}}{{{I_2}S}}\,\, \Rightarrow \,\,\frac{P}{Q}\,\, = \,\,\frac{R}{S}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.