- Home
- Standard 12
- Physics
3.Current Electricity
medium
નીચે આપેલી આકૃતિ માટે ગેલ્વેનોમીટર શૂન્ય વિચલન બતાવે છે તો $R$ નું મુલ્ય કેટલા ............... $\Omega$ હશે ?

A
$40$
B
$20$
C
$15$
D
$25$
Solution
સંતુલિત વ્હીસ્ટન બ્રીજ માટે,
$\frac{{100}}{{\frac{{100\,\,R}}{{\left( {100\,\, + \;\,R} \right)}}}}\,\, = \,\,\frac{{200}}{{40}}\,\,\,$
$\, \Rightarrow \,\,\frac{{100\,\, + \,\,R}}{R}\,\, = \,\,5$
$\,100\,\, + \;\,R\,\, = \,\,5\,\,R\,\,$ $ \Rightarrow \,\,R\,\, = \,\,\frac{{100}}{4}\,\, = \,\,25\,\Omega $
Standard 12
Physics
Similar Questions
medium