- Home
- Standard 12
- Physics
$(a)$ એક મીટરબ્રિજ (આકૃતિ )માં જ્યારે $Y$ અવરોધ $12.5\; \Omega$ હોય ત્યારે છેડા $A$ થી તટસ્થબિંદુ $39.5\, cm$ અંતરે મળે છે. અવરોધ $X$ શોધો. શા માટે વ્હીસ્ટન અથવા મીટરબ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે? (આકૃતિમાં $R$ ને સ્થાને $X$, Sને સ્થાને $Y$ લો.)
$(b)$ હવે જો $X$ અને $Y$ ના સ્થાનો અદલબદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ (સમતોલન) બિંદુનું સ્થાન શોધો.
$(c)$ બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બૅટરીને અદલાબદલી કરતાં શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે?

Solution
A metre bridge with resistors $X$ and $Y$ is represented in the given figure.
$(a)$ Balance point from end $A, l_{1}=39.5\, cm$
Resistance of the resistor $Y=12.5\, \Omega$
Condition for the balance is given as,
$\frac{X}{Y}=\frac{100-l_{1}}{l_{1}}$
$X=\frac{100-39.5}{39.5} \times 12.5=8.2 \,\Omega$
Therefore, the resistance of resistor $X$ is $8.2\, \Omega .$
The connection between resistors in a Wheatstone or metre bridge is made of thick copper strips to minimize the resistance, which is not taken into consideration in the bridge formula.
$(b)$ If $X$ and $Y$ are interchanged, then $l_{1}$ and $100-l_{1}$ get interchanged.
The balance point of the bridge will be $100-l_{1}$ from $A.$
$100-l_{1}=100-39.5=60.5 \,cm$
Therefore, the balance point is $60.5\, cm$ from $A.$
$(c)$ When the galvanometer and cell are interchanged at the balance point of the bridge, the galvanometer will show no deflection. Hence, no current would flow through the galvanometer.