$\mathop {\rm{P}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{Q}}\limits^ \to \,\, = \,\,\mathop {\rm{P}}\limits^ \to \,\,{\rm{ - }}\,\,\mathop {\rm{Q}}\limits^ \to $ આપેલ છે જ્યારે આ સાચું હોય તો, ......
$\mathop {\rm{P}}\limits^ \to \, = \;\,\mathop {\rm{Q}}\limits^ \to \,\,$
$\mathop {\rm{Q}}\limits^ \to $ એ શૂન્ય સદીશ છે.
$\mathop {\rm{P}}\limits^ \to $ કાં તો $\mathop {\rm{Q}}\limits^ \to $ શૂન્ય સદીશ છે.
$\mathop {\rm{P}}\limits^ \to $ એ $\mathop {\rm{Q}}\limits^ \to $ ને લંબ છે.
$3P$ અને $2P$ નું પરિણામી $R$ છે.જો પ્રથમ બળ બમણું કરતાં પરિણામી બમણું થાય,તો બંને બળ વચ્ચેનો ખૂણો ........... $^o$ હશે.
નીચે આપેલી જોડમાંથી કઇ જોડનું પરિણામી શૂન્ય ના થાય?
સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.
$5\, N$ અને $10\, N$ નું પરિણામી નીચેનામાથી કયું શકય નથી ? ........ $N$
સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $F/3$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?