$\mathop {\,{\rm{A}}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{B}}\limits^ \to \,\, + \,\,\mathop {\rm{C}}\limits^ \to \, = \,\,\mathop 0\limits^ \to $ આપેલ છે. ત્રણ સદિશ પૈકી બે સદિશોનું મૂલ્ય સમાન છે. અને ત્રીજા સદિશનું મૂલ્ય $\sqrt 2 $ ગણું કે જે બે સમાન મૂલ્ય સિવાયનું છે. તો સદિશો વચ્ચેના ખૂણાઓ શું હશે ?
$30^°, 60^°,90^°$
$45^°,45^°,90^°$
$45^°,60^°,90^°$
$90^°,135^°,135^°$
ભૌતિક રાશિ કે જેને દિશા હોય છે. તેને......
જો $\vec{A}+\vec{B}+\vec{C}=0$ હોય તો $\vec{A} \times \vec{B}$ શું થાય?
જો ત્રણ સદિશ વચ્ચેનો સંબંધ $\vec A . \vec B =0 $ અને $\vec A . \vec C =0$ હોય તો $\vec A $ ને સમાંતર .... થાય
સદીશ $\mathop {\text{A}}\limits^ \to \,\, = \,\,4\hat i\,\, + \;\,3\hat j\,\, + \;\,6\hat k$ અને $\mathop B\limits^ \to \,\, = \,\, - \hat i\,\, + \;\,3\hat j\,\, - \,\,8\hat k$ નો પરિણમી સદીશ એ એક્મ સદીશને સમાંતર હોય તો ,$\vec R$ ........