જો બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ હોય તો, તેમના તફાવતનું મૂલ્ય શું હશે ?

  • A

    $\sqrt 2 $

  • B

    $\sqrt 3 $

  • C

    $\frac{1}{{\sqrt 2 }}$

  • D

    $\sqrt 5 $

Similar Questions

$3\,N$, $4\,N$ અને $12\, N$ જેટલું બળ એક બિંદુ પર પરસ્પર લંબ દિશામાં લાગે છે. તો પરિણામી બળ નું મૂલ્ય  ............. $\mathrm{N}$ શોધો ?

ભૌતિક રાશિ કે જેને દિશા હોય છે. તેને......

$3N, 4N$ અને $12 N$ જેટલું બળ એક બિંદુ પર પરસ્પર લંબ દિશામાં લાગે છે. તો પરિણામી બળ નું મૂલ્ય ........$N$ થાય.

$\mathop A\limits^ \to  \,$ અને $\mathop B\limits^ \to  $ નો પરિણામી $\mathop A\limits^ \to  \,$ સાથે $\alpha $ ખૂણો બનાવે છે. અને  $\mathop B\limits^ \to  \,$ સાથે $\beta $ ખૂણો બનાવે તો ..... 

$A = 3\hat i + 4\hat j$ અને $B = 7\hat i + 24\hat j$ છે, $B$ ના મૂલ્ય જેટલો અને $A$ ને સમાંતર સદિશ મેળવો.