જો એકમ સદિશને ${\rm{0}}{\rm{.5\hat i}}\,\,{\rm{ - }}\,\,{\rm{0}}{\rm{.8\hat j}}\,\, + \,\,{\rm{c\hat k}}\,\,$ વડે રજૂ કરવામાં 'c' કિંમત ....... હોય
$1$
$\sqrt {0.11} $
$\sqrt {0.01} $
$\sqrt {0.39} $
$3\,N$, $4\,N$ અને $12\, N$ જેટલું બળ એક બિંદુ પર પરસ્પર લંબ દિશામાં લાગે છે. તો પરિણામી બળ નું મૂલ્ય ............. $\mathrm{N}$ શોધો ?
જો $\,|\mathop A\limits^ \to \,\, + \;\;\mathop B\limits^ \to |\,\, = \,\,|\mathop A\limits^ \to |\,\, = \,\,|\mathop B\limits^ \to |\,\,$ હોય $A$ અને $B$ વચ્ચેનો ખૂણો ............ $^o$ હોય .