$\mathop {\text{A}}\limits^ \to  \,\, = \,\,\hat iA\cos \theta \,\, + \;\,\hat jA\sin \theta ,$ જે સદીશ છે બીજો સદીશ $\mathop B\limits^ \to  $  જે $\mathop A\limits^ \to  $ ને લંબ હોય તો .... થાય.  

  • A

    $\hat iB\cos \theta \,\, + \;\,\hat jB\sin \theta $

  • B

    $\hat iB\sin \theta \,\, + \;\,\hat jB\cos \theta $

  • C

    $\hat iB\sin \theta \,\, - \;\,\hat jB\cos \theta $

  • D

    $\hat iA\cos \theta \,\, - \;\,\hat jA\sin \theta $

Similar Questions

જો બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ હોય તો, તેમના તફાવતનું મૂલ્ય શું હશે ?

જો ત્રણ સદિશ વચ્ચેનો સંબંધ $\vec A . \vec B =0 $ અને $\vec A . \vec C =0$ હોય તો $\vec A $ ને સમાંતર .... થાય

$3N, 4N$ અને $12 N$ જેટલું બળ એક બિંદુ પર પરસ્પર લંબ દિશામાં લાગે છે. તો પરિણામી બળ નું મૂલ્ય ........$N$ થાય.

$\int\limits_0^{\pi /4} {\sin \,\,2x\,\,dx}$ સદીશનું મૂલ્ય .... થાય . 

જો સદિશ $\overrightarrow A = 2\hat i + 4\hat j - 5\hat k$ ,હોય તો દિક્કોશાઇન શોઘો.