- Home
- Standard 11
- Physics
3-1.Vectors
easy
એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $90^°$ હોય તો તેમનું પરિણામી બળ...$N$
A
$4$
B
$5$
C
$6$
D
$7$
Solution

$\theta =90^°$ બંને બળો લંબ છે.
તો $R\,\, = \,\,\sqrt {{A^2}\,\, + \,\,{B^2}\,\, + \;\,2AB\,\,cos\,\,90} \,\, = \,\,\sqrt {{A^2}\,\, + \;\,\,{B^2}} \,\, = \,\,\sqrt {{3^2}\,\, + \;\,{4^2}} \,\, = \,\,5N$
$\tan \,\,\alpha \,\, = \,\,\frac{3}{4}\,\,\,\,$અથવા$\,\,\alpha \,\, = \,\,{\tan ^{ – 1}}\,\,\left( {\frac{3}{4}} \right)\,\, = \,\,37^\circ $
જ્યારે $4\,N$ બળ માંથી $37\,°$ નો ખૂણો બનાવે (રચે) ત્યારે તેનું પરિણામી મૂલ્ય $5\,N$ હોય છે
Standard 11
Physics