$a$ બાજુ ધરાવતા ઘનમાં, ફલક (સપાટી) $ABOD$ ના કેન્દ્ર આગળથી ફલક $BEFO$ ના કેન્દ્ર સુધી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) દોરેલ સદિશ કયો હશે.
સદિશ $\overrightarrow a $ ને $d\theta $ખૂણે ફેરવતાં $|\Delta \overrightarrow a |$ અને $\Delta a$ મેળવો.
બે સદિશોના મૂલ્ય $5\, N$ અને $12 \,N$ વચ્ચેનો ખૂણો કેટલો રાખવાથી પરિણામી સદિશનું મૂલ્ય અનુક્રમે $17\, N$, $7\, N$ અને $13\, N$ મળે?