$\vec A $ અને $\vec B $ પરિણામી સદિશ $\vec A $ ને લંબ છે .$\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
${\cos ^{ - 1}}\left( {\frac{A}{B}} \right)$
${\cos ^{ - 1}}\left( { - \frac{A}{B}} \right)$
${\sin ^{ - 1}}\,\,\left( {\frac{A}{B}} \right)$
${\sin ^{ - 1}}\,\,\left( { - \frac{A}{B}} \right)$
કોઈ કણ પર એકજ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય આવે?
જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય, તો તે સદિશ હોઈ શકે ? યોગ્ય ઉદાહરણ આપો.
$\overrightarrow {\left| {P\,} \right|} > \,\overrightarrow {\left| {Q\,} \right|} $ છે. તો તેમના મહત્તમ પરિણામી સદિશ અને લઘુતમ પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો મળે ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેકે $A$ મૂલ્ય ધરાવતા ત્રણ સદિશો $\overrightarrow{O P,} \ \overrightarrow{O Q}$ અને $\overrightarrow{O R}$ અસરકર્તા છે. ત્રણ સદિશોનો પરિણામી $\mathrm{A} \sqrt{x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . થશે.