જો ${\rm{2\hat i}}\,\, + \,\,{\rm{3\hat j}}\,\, + \,\,{\rm{8\hat k}}$ સદિશ એ ${\rm{4\hat j}}\,\,{\rm{ - }}\,\,{\rm{4\hat i}}\,\, + \;\,\alpha {\rm{\hat k}}$ સદિશને લંબ હોય તો $\alpha $ ની કિંમત કેટલી હોય ?
$-1$
$0.5$
$-0.5$
$1$
સદીશ $\mathop {\text{A}}\limits^ \to \,\, = \,\,4\hat i\,\, + \;\,3\hat j\,\, + \;\,6\hat k$ અને $\mathop B\limits^ \to \,\, = \,\, - \hat i\,\, + \;\,3\hat j\,\, - \,\,8\hat k$ નો પરિણમી સદીશ એ એક્મ સદીશને સમાંતર હોય તો ,$\vec R$ ........
જો એકમ સદિશને ${\rm{0}}{\rm{.5\hat i}}\,\,{\rm{ - }}\,\,{\rm{0}}{\rm{.8\hat j}}\,\, + \,\,{\rm{c\hat k}}\,\,$ વડે રજૂ કરવામાં 'c' કિંમત ....... હોય
$A = 3\hat i + 4\hat j$ અને $B = 7\hat i + 24\hat j$ છે, $B$ ના મૂલ્ય જેટલો અને $A$ ને સમાંતર સદિશ મેળવો.
એક હોડી $8 \,km/hr$ ની ઝડપથી નદીને પાર કરે છે.હોડીનો પરિણામી વેગ $10\, km/hr$ નો હોય,તો નદીનો વેગ કેટલા.......$km/hr$ હશે?