જ્યારે સદિશનું વિભાજન કરવામાં આવે ત્યારે મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી હશે ?
$2$
$3$
$4$
અનંત
A vector can be split into infinite components (but only $3$ orthogonal ones)
ત્રિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો.
સમક્ષિતિજથી $ 60^°$ ના ખૂણે બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40\, N$ હોય તો શિરોલંબ ઘટકની ગણતરી ……$N$ થાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.