બે સદીશો  $\mathop A\limits^ \to  \,$ અને $\mathop B\limits^ \to  \,$ હોય તો , $\mathop A\limits^ \to  \, + \mathop B\limits^ \to  \,\,\, = \,\,\mathop C\limits^ \to  $ અને ${A^2}\,\, + \;\,{B^2}\,\, = {C^2}$  છે . નીચેના માંથી ક્યું વિધાન સાચું છે .

  • A

    $\mathop A\limits^ \to  \,$ એ $\mathop B\limits^ \to  $ ને સમાંતર છે .

  • B

    $\mathop A\limits^ \to  \,$ એ $\mathop B\limits^ \to  $ ને અસમાંતર છે .

  • C

    $\mathop A\limits^ \to  \,$ એ $\mathop B\limits^ \to  $ ને લંબ છે .

  • D

    $\mathop A\limits^ \to  \,$ અને $\mathop B\limits^ \to  $ ના મૂલ્યો સમાન છે .

Similar Questions

સદિશોની બાદબાકી સમજાવો. 

$10 \,N$ મૂલ્ય વાળા પાંચ સમાન બળોને એક જ સમતલ માં એક બિંદુ પર લગાવવામાં આવે છે.જો તેઓ ની વચ્ચેનો ખૂણો સમાન હોય તો પરિણામી બળ ............. $\mathrm{N}$ થાય?

એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?

$F$ અને $2F$ બળોનું પરિણામી એ $F$ ને લંબ છે.તો બે બળ વચ્ચેનો ખૂણો ........ $^o$ હશે.

બે સમાન મૂલ્યના સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય કોઈ એક સદિશના મૂલ્ય જેટલું થાય છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો જણાવો.