English
Hindi
8. Sequences and Series
hard

જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં અને $x, y, t$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો $x, x - y, t - z$ કઈ શ્રેણીમાં હશે ?

A

સમગુણોત્તર શ્રેણી

B

સમાંતર શ્રેણી

C

સ્વરિત શ્રેણી

D

સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી

Solution

$x, y, z$ સમાંતર શ્રેણીમાં છે.

$⇒ 2y = x + z$ અથવા $2xy = x^2 + xz$ ($x$ સાથે ગુણતાં)

$⇒ x^2 – 2xy = -xz   …… (1)$

$x,y, t$ સમગુણોત્તર શ્રેણીમાં છે. $⇒ y^2 = xt   ….. (2)$

અથવા $(x^2 – 2xy + y^2) = -xz + xt$ અથવા $(x – y)^2 = x (t – z)$

$⇒ x, x – y, t – z$ સમગુણોત્તર શ્રેણીમાં છે.

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.