- Home
- Standard 11
- Mathematics
8. Sequences and Series
hard
જો સમીકરણ $x^3 - 12x^2 + 39x - 28 = 0$ ના બીજ સમાંતર શ્રેણી હોય તો તેનો સામાન્ય તફાવત કેટલો હોય ?
A
$1$
B
$2$
C
$3$
D
$4$
Solution
ધારો કે $a – d, a, a + d$ એ $x^3 – 12x^2 + 39x – 28 = 0$ ના બીજ છે.
તો $(a-d)+a+(a+d)=12$ અને $(a-d)\,a\,(a+d)=28$
$\Rightarrow 3a=12\,$ અને $a\,({{a}^{2}}-{{d}^{2}})=28$
$\Rightarrow a=4$ અને $a\,({{a}^{2}}-{{d}^{2}})=28$
$\Rightarrow 16-{{d}^{2}}=7\Rightarrow d=\pm \,3\,$
Standard 11
Mathematics
Similar Questions
medium