વિધાન- I : બે સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો ગુણોત્તર $(7n + 1) : (4n + 17)$ હોય, તો તેમના $n$ માં પદોનો ગુણાકાર $7 : 4$ થાય.વિધાન- II : જો $S_n = an^2 + bn + c,$ હોય, તો $T_n = S_n - S_{n-1}$ થાય.

  • A

    વિધાન-$I$ સાચું છે. વિધાન-$II$ સાચું છે. વિધાન-$I$ એ વિધાન-$II$ ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન-$I$ સાચું છે. વિધાન-$II$ સાચું છે. વિધાન-$II$ એ વિધાન-$I$ ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન-$I$ સાચું છે. વિધાન-$II$ ખોટું છે.

  • D

    વિધાન- $I$ ખોટું છે. વિધાન- $II$ સાચું છે.

Similar Questions

સમાંતર શ્રેણીનું $7$ મુ પદ $40$ હોય, તો તેના પ્રથમ $13$ પદોનો સરવાળો........ થશે.

વધતી સમાંતર શ્રેણીમાં ચાર ક્રમિક પૂર્ણાકો લો. તેમાંનો એક પૂર્ણાક બાકીના ત્રણ પૂર્ણાકોના વર્ગના સરવાળા બરાબર છે. તો બધી જ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?

જો $a^{1/x} = b^{1/y} = c^{1/z}$ અને $a, b, c$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો $x, y$ અને $z$ એ.....

જ્યારે કોઈ સમાંતર શ્રેણીનું $9^{th}$ પદને તેના $2^{nd}$ પદ દ્વારા ભાગવામાં આવે તો ભાગફળ $5$ મળે અને જ્યારે $13^{th}$ પદને તેના $6^{th}$ પદ વડે ભાગવામાં આવે તો ભાગફળ $2$ અને શેષ $5$ મળે તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ મેળવો 

કાટકોણ ત્રિકોણની બાજુઓનાં માપ સમાંતર શ્રેણીમાં હોય, તો તેઓ......... ના પ્રમાણમાં છે.