English
Hindi
8. Sequences and Series
medium

સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ એ પ્રથમ પદના વર્ગ જેટલું છે. જો તેનું બીજું પદ $8$ હોય, તો તેનું છઠ્ઠું પદ..... હશે.

A

$120$

B

$124$

C

$128$

D

$132$

Solution

સમગુણોત્તર શ્રેણી માટે $a_3 = a_1^2$   અહીં,$ar^2 = (a)^2$   

$a = r^2$  વળી, બીજું પદ $ar = 8$  

$r^2. r = 8$

$r = 2$  અને $ar = 8$ પરથી $2a = 8$      

$a = 4$   હવે,$t_6 = ar^5 = 4(2)^5 = 4(32) = 128$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.