સમાંતર શ્રેણીનાં $n$ પદોનો સરવાળો $3n^2 + 5n$ અને $t_n = 164$ હોય, તો $n =…..$
$26$
$27$
$28$
$29$
જો $a_1 , a_2, a_3, .... , a_n$ એ સમાંતર શ્રેણીમાં હોય અને જો $a_3 + a_7 + a_{11} + a_{15} = 72$ ,તો પ્રથમ $17$ પદનો સરવાળો મેળવો.
શ્રેણી $2 + 5 + 8 +.....$ upto $50$ પદો અને શ્રેણી $3 + 5 + 7 + 9.....$ upto $60$ પદોમાં સામાન્ય પદોની સંખ્યા મેળવો
સમાંતર શ્રેણીનાં $n $ પદોનો સરવાળો $nA + n^2B$ છે, જ્યાં $A$ અને $B$ અચળ છે, તો આ શ્રેણીનો સામાન્ય તફાવત....... છે.
$100$ અને $1000$ વચ્ચેની $5$ ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો.
સમાંતર શ્રેણી $3,8,13, \ldots, 373$ માં $3$ વડે વિભાજય ન હોય તેવા તમામ પદોનો સરવાળો $..........$ છે.