જો $\frac{1}{p+q},\,\frac{1}{r+p}\,\,$ અને $\frac{1}{q+r}\,$ સમાંતર શ્રેણીમાં હોયતો.........

  • A

    $p, q, r$ સમાંતર શ્રેણીમાં છે.

  • B

    $p^2, q^2, r^2$ સમાંતર શ્રેણીમાં છે.

  • C

    $\frac{1}{p},\,\frac{1}{q},\frac{1}{r}\,\,$ સમાંતર શ્રેણીમાં છે.

  • D

    આમાંથી એક પણ નહિ.

Similar Questions

ત્રણ સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો તેના લઘુગુણક.......

વધતી સમાંતર શ્રેણીમાં ચાર ક્રમિક પૂર્ણાકો લો. તેમાંનો એક પૂર્ણાક બાકીના ત્રણ પૂર્ણાકોના વર્ગના સરવાળા બરાબર છે. તો બધી જ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?

પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા $n$ માટે બે સમાંતર શ્રેણીનાં પ્રથમ $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $5 n+4: 9 n+6 .$ છે. તેમનાં $18$ માં પદનો ગુણોત્તર મેળવો. 

જો $\text{a}$ અને $\text{b}$ નો સમાંતર મધ્યક $\frac{{{a}^{n+1}}+{{b}^{n+1}}}{{{a}^{n}}\,+\,{{b}^{n}}}$ હોય,તો $\,\text{n =}.......$

સમાંતર શ્રેણીમાં $T_m = n$ અને $T_n = m$ હોય, તો $T_p$ = ……