જો સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો $cn^2$ હોય, તો આ $n$ પદોના વર્ગનો સરવાળો કેટલો થાય ?

  • A

    $\frac{{n(4{n^2}\, - \,1)\,{c^2}}}{6}$

  • B

    $\frac{{n(4{n^2} + 1)\,{c^2}}}{3}$

  • C

    $\frac{{n(4{n^2} - 1){c^2}}}{3}$

  • D

    $\frac{{n\,(4{n^2} + 1)\,{c^2}}}{6}$

Similar Questions

જો $\frac{1}{p+q},\,\frac{1}{r+p}\,\,$ અને $\frac{1}{q+r}\,$ સમાંતર શ્રેણીમાં હોયતો.........

સમાંતર શ્રેણીના પ્રથમ $p$ પદોનો સરવાળો, પ્રથમ $q$ પદોના સરવાળા જેટલો થાય છે, તો પ્રથમ $(p+q)$ પદોનો સરવાળો શોધો. 

ધારોકે $a, b, c$ સમાંતર શ્રેણીમાં છે. ધારો કે $(a, c), (2, b)$ અને $(a, b)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $\left(\frac{10}{3}, \frac{7}{3}\right)$ છે. જો સમીકરણ $ax ^{2}+ bx +1=0$ નાં બીજ $\alpha, \beta$ હોય, તો $\alpha^{2}+\beta^{2}-\alpha \beta$ નું મૂલ્ય ....... છે.

  • [JEE MAIN 2021]

પ્રથમ ત્રણ પદો લખો : $a_{n}=\frac{n-3}{4}$

સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં $(m + n)$ માં તથા $(m - n)$ માં પદોનો સરવાળો $m$ માં પદ કરતાં બમણો થાય છે.