ત્રણ ધન સંખ્યાઓ $a, b$ અને $c$ સમાંતર શ્રેણીમાં છે અને $abc = 4$ છે, તો $b$ ની ન્યૂનતમ શક્ય કિંમત..... હશે.
${2^{\frac{3}{2}}}$
${2^{\frac{2}{3}}}$
${2^{\frac{1}{3}}}$
${2^{\frac{5}{3}}}$
બે ધન સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક $6$ અને સમાંતર મધ્યક $6.5$ હોય, તો તે સંખ્યાઓ......... છે.
જો $a,b,c$ સમગુણોત્તર શ્રેણીમાં; $b,c,d$ એ સમાંતર શ્રેણીમાં અને $\frac{1}{c}, \frac{1}{d}, \frac{1} {e}$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે, $a,c,e$ સમગુણોત્તર શ્રેણીમાં છે.
એક સમાંતર અને સમગુણોતર શ્રેણીના પ્રથમ ચાર પદો ગણ $\{11,8,21,16,26,32,4\}$ માંથી છે . જો આ શ્રેણીઓના અંતિમ પદો મહતમ શક્ય ચારઅંક સંખ્યા હોય તો બંને શ્રેણીના સામાન્ય પદોની સંખ્યા મેળવો.
કોઈ શ્રેઢીમાં $4$ પદો હોય જેમાં પેહલા ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં અને છેલ્લા ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય જેનો સામાન્ય તફાવત છ છે. જો પહેલું અને છેલ્લું પદ સમાન હોય તો છેલ્લું પદ મેળવો.
જો $a$, $b \in R$ એવા મળે કે જેથી $a$, $a + 2b$ , $2a + b$ એ સમાંતર શ્રેણીમાં અને $(b + 1)^2$, $ab + 5$, $(a + 1)^2$ એ સમગુણોત્તર શ્રેણિમાં થાય તો $(a + b)$ ની કિમત મેળવો