એક સમાંતર અને સમગુણોતર શ્રેણીના પ્રથમ ચાર પદો ગણ $\{11,8,21,16,26,32,4\}$ માંથી છે . જો આ શ્રેણીઓના અંતિમ પદો મહતમ શક્ય ચારઅંક સંખ્યા હોય તો બંને શ્રેણીના સામાન્ય પદોની સંખ્યા મેળવો.
$3$
$1$
$2$
$4$
જો ${a_1},{a_2},....{a_n}$ એ ધન વાસ્તવિક સંખ્યા હોય કે જેનો ગુણાકાર નિશ્રિત સંખ્યા $c$ હોય તો, ${a_1} + {a_2} + ...$ $ + {a_{n - 1}} + 2{a_n}$ ની ન્યૂનતમ કિંમત મેળવો.
જો દરેક $n \in N$ માટે $a_n > 1$ હોય તો, ${\log _{{a_2}}}\,{a_1}\, + \,{\log _{{a_3}}}\,{a_2}\, + \,{\log _{{a_n}}}\,{a_{n\, - \,1}}\, + \,{\log _{{a_1}}}\,{a_n}$ નું લઘુત્તમ મૂલ્ય ..... હશે.
જો $a_1, a_2, … a_n$ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય જેમનો ગુણાકાર અચળ સંખ્યા $c$ હોય, તો $a_1 + a_2 + … + a_{n-1} + 2a_n$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો $a,\,b,\;c$ એ સમાંતર શ્રેણીમાં છે અને ${a^2},\;{b^2},\;{c^2}$ સ્વરિત શ્રેણીમાં હોય તો
જો દ્વિઘાત સમીકરણનાં બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે $8$ અને $5$ હોય, તો તે દ્વિઘાત સમીકરણ મેળવો.