કોઈ શ્રેઢીમાં $4$ પદો હોય જેમાં પેહલા ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં અને છેલ્લા ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય જેનો સામાન્ય તફાવત છ છે. જો પહેલું અને છેલ્લું પદ સમાન હોય તો છેલ્લું પદ મેળવો.
$16$
$8$
$4$
$2$
ધારોકે $0 < z < y < x$ એ ત્રણ એવી વાસ્તવિક સંખ્યાઆ છે કે જેથી $\frac{1}{x}, \frac{1}{y}, \frac{1}{z}$ સમાંતર શ્રેણીમાં છે અને $x, \sqrt{2} y, z$ સમગુણોત્તર શ્રેણીમાં છે.જો $x y+y z+z x=\frac{3}{\sqrt{2}} x y z$ હોય, તો $3(x+y+z)^2=.............$
જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં તથા સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો......
જો $a,\,b,\,c,\,d$ એ ધન વાસ્તવિક સંખ્યા હોય અને $a + b + c + d =2$ અને $M = (a + b)(c + d)$ હોય તો
$a, b$ અને $c$ એ સમાંતર શ્રેણીમાં છે તથા સમગુણોત્તર શ્રેણીમાં છે, તો........
બે સંખ્યાઓ $b$ અને $c$ વચ્ચેનો સમાંતર મધ્યક $a$ અને તેમની વચ્ચેના બે સમગુણોત્તર મધ્યકો $g_1$ અને $g_2 $ છે. જો $g_1^3\, + \,g_2^3\, = \,kabc,$ હોય, તો $k = ……$