- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
easy
સમતલમાં $10$ બિંદુઓ આવેલા છે અને તે પૈકી $4$ સમરેખ છે. તે પૈકી કોઈપણ બેને જોડતાં બનતી સુરેખાની સંખ્યા કેટલી થાય ?
A
$45$
B
$40$
C
$39$
D
$38$
Solution
બે બિંદુઓને જોડવાથી સુરેખા દોરી શકાય છે. તેથી, $10 $ બિંદુઓને જોડતાં $^{10}C_2$ સુરેખાઓ દોરી શકાય છે
પરંતુ તે પૈકી $4$ સમરેખ છે. તેથી, આ $4$ બિંદુઓ પૈકી એકપણ બે બિંદુઓને જોડીને આપણને માત્ર એક જ સુરેખા મળે છે.
આથી, કુલ સુરેખાની સંખ્યા = $^{10}C_2 – ^4C_2 + 1 = 40$
Standard 11
Mathematics