લાઈબ્રેરીમાં $n$ ભિન્ન બૂક અને દરેકની $p$ નકલો છે. જેમાં એક અથવા એક કરતાં વધારે બૂકની પસંદગી કરવાની રીતોની સંખ્યા કેટલી થાય ?
$p^n + 1$
$(p + 1)^{n }-1$
$(p + 1)^n -2$
$p^n$
${}^{50}{C_4} + \sum\limits_{r = 1}^6 {^{56 - r}{C_3}} $=
$\left( {\begin{array}{*{20}{c}}{50}\\4\end{array}} \right)\,\, + \,\,\sum\limits_{i = 1}^6 {\left( {\begin{array}{*{20}{c}}{56\, - \,i}\\3\end{array}} \right)} = ......$
વર્ગખંડમાં $10$ વિદ્યાર્થીંઓ છે તે પૈકી $A, B, C$ ત્રણ છોકરીઓ છે. તેમને હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ? જ્યારે ત્રણ પૈકી કોઈપણ છોકરીઓ એક સાથે ન આવે ?
ચૂંટણીમાં $6$ સભ્યોમાંથી $3$ વ્યક્તિઓને ચૂંટવામાં આવે છે મતદારો પોતાની રીતે કેટલાય મતો આપી શકે પરંતુ ચુટાયેલા સભ્યોથી વધારે નહી તો કેટલી રીતે તે મત આપી શકે ?
$'COURTESY'$ શબ્દના અક્ષરો વડે કેટલા શબ્દો બનાવી શકાય જેનો પ્રથમ અક્ષર $C$ અને અંતિમ અક્ષર $Y$ હોય ?