English
Hindi
6.Permutation and Combination
hard

$11$ એકસમાન પેન્સિલ $6$ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક બાળક ઓછામાંં ઓછી એક પેન્સિલ મેળવે ?

A

$168$

B

$308$

C

$252$

D

આપેલ પૈકી એકપણ નહિ.

Solution

દરેક બાળક ઓછામાંં ઓછી એક પેન્સિલ મેળવે તેની સંખ્યા $=^{11-1}C_{6-1}\,\,\,=^{10}C_5\,\,\,=252$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.