એક $n-$ આંકડાવાળી ઘન સંખ્યા છે. ત્રણ આંકડા $2,5,7$ વડે $n$ અલગ અલગ આંકડાની ઓછામાં ઓછી $900$ સંખ્યા બનાવી શકાય છે. તો $n$ ની ન્યુનતમ કિમત કેટલી થાય ?
$6$
$7$
$8$
$9$
$6$ લાલ દડા, $5$ સફેદ દડા અને $5$ વાદળી દડામાંથી દરેક રંગના $3$ દડા એમ $9$ દડાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય ?
શબ્દ $'RAJASTHAN' $ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને સ્વરો એક પછી એક આવે તે રીતે કુલ કેટલા શબ્દો મળે?
દસ વ્યક્તિઓ પૈકી $A, B$ અને $C$ કાર્યક્રમમાં બોલવાના હોય, $B$ પહેલા $A$ બોલવા ઈચ્છે છે અને $C$ પહેલા $B$ બોલવા ઈચ્છ છે, તો કેટલી રીતે બોલી શકાય ?
$^{n - 1}{C_r} = ({k^2} - 3)\,.{\,^n}{C_{r + 1}}$ જેા $k \in $
$11$ એકસમાન પેન્સિલ $6$ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક બાળક ઓછામાંં ઓછી એક પેન્સિલ મેળવે ?