- Home
- Standard 11
- Mathematics
$6$ ભિન્ન નવલકથા અને $3$ ભિન્ન શબ્દકોશ પૈકી $4$ નવલકથા અને $1$ શબ્દકોશ ને પસંદ કરી છાજલી પર એક હારમાં એવી રીતે ગોઠવો કે જેથી શબ્દકોશ હંમેશા વચ્ચે રહે, તો આવી ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય ?
ઓછામાં ઓછી $750$ પરંતુ $1000$ કરતાં ઓછી
ઓછામાં ઓછી $1000$
$500$ થી ઓછી
ઓછામાં ઓછી $500$ પરંતુ $750$
Solution
નવલકથાઓથી પસંદગી $\left( {\begin{array}{*{20}{c}}
6 \\
4
\end{array}} \right)$ રીતે અને શબ્દકોશની પસંદગી $\left( {\begin{array}{*{20}{c}}
3 \\
1
\end{array}} \right)$ રીતે કર્યા પછી
$4$ નવલકથાઓને હારમાં $4 !$ રીતે મૂકયા પછી શબ્દકોશને વચ્ચે $1$ રીતે ઘુસાડાય.
આવી ગોઠવણી $=$
$\,\left( {\begin{array}{*{20}{c}}
6\\
4
\end{array}} \right)\,.\,\left( {\begin{array}{*{20}{c}}
3\\
1
\end{array}} \right)\,.\,4\,!\, = \,15(3)(24)\, = \,1080$
રીતે થઇજે ઓછામાં ઓછી $1000$ છે તેમ કહેવાય