- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
medium
$10$ વ્યક્તિઓને $2$ હોડીમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક હોડી પર $5$ વ્યક્તિ હોય અને બે ચોક્કસ વ્યક્તિ એક સમાન હોડી પર ના આવે ?
A
$\frac{1}{2}{(^{10}}{C_5})$
B
$2 (^8C_4)$
C
$\frac{1}{2}{(^8}{C_5})$
D
આપેલ પૈકી એકપણ નહી.
Solution
બે ચોક્કસ વ્યક્તિને દૂર કરતાં બાકીના $ 8$ વ્યક્તિ માંથી દરેક હોડીમાં $4$ હોય શકે. તે $^8C_4$ રીતે કરી શકાય
બે ચોક્કસ વ્યક્તિને દરેક હોડીમાં ગોઠવી શકાય તે માટે ગોઠવણીની કુલ રીત = $2 ×^8C_4$.
Standard 11
Mathematics