English
Hindi
6.Permutation and Combination
medium

$8$ બાળકો વાળા પિતા એકમ સમયે $3$ બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાય. તે વારંવાર $3$ એકના એક બાળકોને એક સાથે લીધા વિના એક કરતા વધારે વાર જઈ શકે, તો પિતા કેટલી રીતે પ્રાણીસંગ્રહાલયમાં જઈ શકે ?

A

$56$

B

$21$

C

$112$

D

આપેલ પૈકી એકપણ નહિ.

Solution

પ્રાણી સંગ્રહાલયમાં જવાની સંખ્યાએ $8$ બાળકો પૈકી $3$ બાળકો પસંદ કરવાની સંખ્યા બરાબર છે.

માટે, માંગેલ રીતોની સંખ્યા =$ ^8C_3 = 56$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.