$6$ વ્યંજન અને $5$ સ્વરમાંથી $4$ વ્યંજન અને $3$ સ્વર પસંદ કરી બનાવેલ $7$ અક્ષરના કુલ.....શબ્દો બને.
$75000$
$756000$
$75600$
$7506000$
ક્રિકેટની રમતના $17$ ખેલાડીઓ આવેલા છે. તે પૈકી $5$ ખેલાડીઓ બોલીંગ કરી શકે છે. દરેક ટુકડીમાં $4$ બોલર હોય એવી $11$ ખેલાડીઓની ક્રિકેટની કેટલી ટુકડી બનાવી શકાય?
$'CALCUTTA'$ શબ્દના અક્ષરોની ગોઠવણીની સંખ્યા કેટલી થાય ?
અંગ્રેજી વર્ણમાળામાં $5$ સ્વરો અને $21$ વ્યંજનો છે. મૂળાક્ષરોમાંથી $2$ ભિન્ન સ્વરો અને $2$ ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય ?
$_nC_{r+1} + _nC_{r-1} + 2_n C_r = ….$
$5$ ઈનામો $4$ છોકરાંઓ વચ્ચે કેટલી ભિન્ન રીતે વહેંચી શકાય જ્યારે દરેક છોકરો કોઈ પણ ઈનામની સંખ્યા લઈ શકે છે?