- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
medium
$8$ વ્યક્તિ એક રેખામાં એવી રીતે ઊભા રહી શકે જેથી બે ચોક્કસ વ્યક્તિ $A$ અને $B$ ની વચ્ચે હંમેશા બે વ્યક્તિ આવે તો કેટલી ભિન્ન રીતે ઊભા રાખી શકાય ?
A
$60 (5 !)$
B
$15 (4 !) × (5!)$
C
$4 ! × 5 !$
D
આપેલ પૈકી એકપણ નહિ
Solution
$A, B $ સહિત $4$ વ્યક્તિઓની પસંદગીની સંખ્યા $= ^6C_2$
આ ચારને એક સમુહ તરીકે ધારતાં, બીજા ચાર સાથે ગોઠવણીની સંખ્યા =$ 5!$
પરંતુ દરેક સમુહમાં ગોઠવણીની સંખ્યા = $2! × 2!$
માંગેલ રીતોની સંખ્યા =$ ^6C_2 × 5 ! × 2 ! × 2 ! = 60 (5!)$
Standard 11
Mathematics