- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
hard
દુકાનમાં પાંચ પ્રકારની આઈસ્ક્રીમ ઉપલબ્ધ છે. બાળક છ આઈસ્ક્રીમ ખરીદે છે.
વિધાન $- 1 :$ બાળક છ આઈસ્ક્રીમ $ ^{10}C_5$ ભન્ન રીતે ખરીદી શકે.
વિધાન $- 2 :$ બાળકે છ આઈસ્ક્રીમ ખરીદવાની ભિન્ન રીતોની સંખ્યા એ $6 \,\,'A'$ અને $4\,\, 'B'$ રેખામાં ભિન્ન રીતે ગોઠવવાની સંખ્યા બરાબર છે.
A
વિધાન $- 1$ ખોટું છે, વિધાન $ - 2$ સાચું છે.
B
વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 1$ માટે વિધાન $- 2$ સાચી સમજૂતી છે.
C
વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 1$ માટે વિધાન $- 2$ સાચી સમજૂતી આપતું નથી.
D
વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ ખોટું છે.
Solution
બાળક છ આઈસ્ક્રીમ ભિન્ન રીતે ખરીદી શકે તેવી સંખ્યા $=^{5+6-1}C_{5-1}=^{10}C_4$
$6 \,\,'A'$ અને $4\,\, 'B'$ રેખામાં ભિન્ન રીતે ગોઠવવાની સંખ્યા $=\frac{10!}{4!\times6!}$
Standard 11
Mathematics