- Home
- Standard 11
- Mathematics
6.Permutation and Combination
medium
અંગ્રેજી મૂળાક્ષરના $10$ ભિન્ન અક્ષરો આપેલા છે. આ અક્ષરો પૈકી $5$ અક્ષરોવાળા શબ્દો બનાવવામાં આવે છે. જો ઓછામાં ઓછો એક અક્ષર પુનરાવર્તન કરવામાં આવે તો કેટલા શબ્દો બની શકે ?
A
$69760$
B
$98748$
C
$96747$
D
$97147$
Solution
અક્ષરો કોઈ પણ સમયે પુનરાવર્તન થતા હોય તેવા 5 અક્ષરો વાળા શબ્દોની સંખ્યા= $10^5$
પરંતુ $10$ પૈકી $5$ ભિન્ન અક્ષરો લઈ બનાવેલા શબ્દોની સંખ્યા= $^{10}P_5 = 30240 $
માંગેલ શબ્દોની સંખ્યા = $10^5 – 30240 = 69760$
Standard 11
Mathematics