- Home
- Standard 11
- Mathematics
$6$ છોકરા અને $4$ છોકરીઓમાંથી $7$ વ્યકિતઓનું જૂથ રચવુ છે, કે જેમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા વધારે હોય. આવા જૂથ ....રીતે રચી શકાય.
$120$
$100$
$90$
$80$
Solution
જૂથ નીચે પ્રમાણે રચાશે
$1$ છોકરી અને $6$ છોકરાનું જૂથ$\left( {\begin{array}{*{20}{c}}
4 \\
1
\end{array}} \right)\,.\,\left( {\begin{array}{*{20}{c}}
6 \\
5
\end{array}} \right)\, = \,4$ રીતે રચી શકાય.
$2$ છોકરી અને $5$ છોકરાનું જૂથ $\left( {\begin{array}{*{20}{c}}
4 \\
1
\end{array}} \right)\,.\,\left( {\begin{array}{*{20}{c}}
6 \\
5
\end{array}} \right)\, = \,6(6) = 36$ રીતે રચી શકાય.
$3$ છોકરી અને $4$ છોકરાનું જૂથ $\left( {\begin{array}{*{20}{c}}
4 \\
3
\end{array}} \right).\left( {\begin{array}{*{20}{c}}
6 \\
4
\end{array}} \right) = 4(15) = 60$ રીતે રચી શકાય
કુલ $ 4 + 36 + 60 = 100 $ રીતે જૂથ રચી શકાય.